Monday, July 30, 2012
મોડેલ ક્લસ્ટર સ્કૂલ - MCS
પ્રારભિક સ્તરે કન્યાઓના શિક્ષણ માટે સર્વ શિક્ષા અભિયાન ની વિવિધ યોજના માં અતિરિક્ત ઘટક તરીકે National Program For Education Of Girl at Elementary Level(NPEGEL) એટલે કે “પ્રારભિક શિક્ષણ સ્તરે કન્યાઓના શિક્ષણ માટેનો રાષ્ટ્રીય કાર્યક્રમ” ગુજરાતમાં વર્ષ-2003-04 થી શરૂ કરવામાં આવ્યો.
NPEGEL યોજનાના અમલીકરણ માટે ક્લસ્ટર સ્તરની પ્રવૂતીઓના સંચાલન માટે “ ક્લસ્ટર સ્તરની સમિતિ” ( મોડેલ ક્લસ્ટર સ્કૂલ-MCS ) કમિટીની રચના કરવામાં આવેલ છે.આ કમિટી જે તે ક્લસ્ટરના સ્કૂલ મેનેજમેંટ કમિટી ( SMC) ના પ્રમુખોની બનેલી છે. કન્યાઓ માટેની મોડેલ ક્લસ્ટર શાળામાં (MCS ) માં આ કમિટીની સ્થાપના કરવામાં આવેલ છે.
(MCS )ની ફરજો.
1. ક્લસ્ટરના તમામ ગામમાં કન્યાઓનું 100% નામાંકન થાય તે જોવું.
2. શાળા બહારની કન્યાઓને/કે.જી.બી.વી.માં દાખલ કરાવવી.
3. ક્લસ્ટરની તમામ શાળાઓમાં કન્યાઓ માટેની સૌચાલયની વ્યવસ્થા તપાસવી અને સ્વછતા અંગે સુચનો કરવા.
4. કમિટિના અધ્યક્ષે ફરજિયાત દર માસે એમ.સી.એસ.સભ્યોની બેઠક બોલાવવી અને NPEGEL ના કાર્યક્રમના દરેક પાસાની ચકાસણી કરવી.
5. ક્લસ્ટરના તમામ બાળકોને ગ્નાતી જાતિના ભેદ વગર સમાન તક અને શિક્ષણ મળે તે જોવાનું રહેશે.
Subscribe to:
Posts (Atom)
આઈઇડી વિભાગ બીઆરસી ભવન લીમખેડા
આઈઇડી વિભાગ બીઆરસી ભવન લીમખેડા તરફથી લીમખેડા તાલુકાના શાળા બહારના દિવ્યાંગ બા...

-
આજરોજ બીઆરસી ભવન લીમખેડા ખાતે નિપુણ ભારત અંતર્ગત તાલુકા કક્ષાની વાર્તા સ્પર્ધા યોજાઈ ગઈ હતી. જેમાં વિભાગ-1 માં ગઢા ફળીયા વર્ગ મોટી બાંડીબા...
-
આઈઇડી વિભાગ બીઆરસી ભવન લીમખેડા તરફથી લીમખેડા તાલુકાના શાળા બહારના દિવ્યાંગ બા...