* UDISE+ ની પ્રોગ્રેસન મોડ્યુલ કામગીરી સમય મર્યાદા માં પૂર્ણ કરવી

આધાર અનેબલ ડાયસ 2019-20

            આધાર અનેબલ ડાયસ માટેની જરૂરી સૂચના માટેની માહિતી



પ્રતિ
સીઆરસી કો-ઓર્ડિ / આચાર્યશ્રી ( તમામ)

આ સાથે સામેલ Google Form માં તમારી શાળામાં આધાર અનેબલ ડાયસ અંતર્ગત નોધાયેલ વિધ્યાર્થીઓ ના પાચ ( ૦૫ ) વિગતોમાં સુધારો કરી શકાય છે. જે માટે વિધ્યાર્થીનો ૧૮ અંક નો યુનિક આઈડી ફરજિયાત દર્શાવવાનો રહેસે. જે વિગત માં સુધારો કરવો હોય તે વિગત પર ટીક માર્કસ કરી લાગુ પડતી વિગતો ફરજિયાત ભરવી અને અન્ય વિગતો બ્લેન્ક રાખવી. તમામ વિગતો અંગ્રેજી કેપિટલ માં સબમિટ કરવાની રહેસે જેની નોધ લેશો.જે શાળાએ અગાઉ માહિતી સબમિટ કરેલ હોય તેમણે ફરીથી ભરવી નહીં 


નોધ – સદર Google Form બીજા તબક્કા માટે તા ૨૦.૦૭.૨૦૧૯ થી ૨૩.૦૭.૨૦૧૯ ના ૧૭.૦૦ કલાકે Close થસે 

            Google From Link-    https://forms.gle/m1QCVSKbSwiRHrsg6







આધાર અનેબલ ડાયશ અંતર્ગત બ્લોક લીમખેડા ખાતે યોજાયેલ તાલુકાની તમામ હાઇસ્કૂલ ના આચાર્યશ્રી ની તાલીમની તસ્વીરો

























આધાર અનેબલ ડાયસ 2017-18 શાળા કક્ષા ના Registration માટેની માહિતી  માટેનો વિડિયો




આધાર અનેબલ ડાયસ 2017-18 શાળા ના Student Update માટેની માહિતી  માટેનો વિડિયો

આધાર અનેબલ ડાયસ 2017-18 શાળા ના નવા બાળકો ના નામ દાખલ માટેની માહિતી  માટેનો વિડિયો














1 comment:

  1. please,inform me,when will the second phase start and how can we know the date?

    ReplyDelete

આઈઇડી વિભાગ બીઆરસી ભવન લીમખેડા

આઈઇડી વિભાગ બીઆરસી ભવન લીમખેડા તરફથી લીમખેડા તાલુકાના શાળા બહારના દિવ્યાંગ બા...