* UDISE+ ની પ્રોગ્રેસન મોડ્યુલ કામગીરી સમય મર્યાદા માં પૂર્ણ કરવી

Tuesday, February 12, 2019

જ્ઞાનકુંજ/ ઓએનજીસી(ડિજિટલ ક્લાસરૂમ) -લીમખેડા


આજના ડિજિટલ યુગમાં નવીન શિક્ષણ પધ્ધતિઓ, ટેક્નિક તેમજ નુતન અભિગમોથી સમયાન્તરે વાકેફ રહીએ તે સમયની માંગ છે. શિક્ષક પણ ટેક્નોલીજી થી વાકેફ નહીં પરંતુ જાણકાર હોવો જરૂરી છે તે હેતુસર રાજયમાં જ્ઞાનકુંજ અમલી બનેલ છે.જેમાં ટેકનૉલોજિના વિવિધ સાધનોથી વર્ગખંડમાં ઇન્ટરએક્ટિવ માં અભિવૃદ્ધિ માં વધારો થાય છે. જે અન્વયે લીમખેડા તાલુકામાં સામેલ જ્ઞાનકુંજ શાળાઓની તસ્વીરો.


                                           વીસલંગા પ્રાયમરી શાળા





                                          મંગલ મહુડી પ્રાયમરી શાળા






શાળા કક્ષાએ ડિજિટલ ક્લાસરૂમ દ્વારા વિધ્યાર્થીની શેક્ષણિક ગુણવત્તાના ધોરણમાં વધારો થાય અને ટેકનૉલોજિથી અવગત થાય તે હેતુસર ઓએનજીસી દ્વારા ફાળવેલ ડિજિટલ ક્લાસરૂમમાં સામેલ શાળાના વિધ્યાર્થી( ટિંબા પ્રાયમરી શાળા, તા લીમખેડા) 




આઈઇડી વિભાગ બીઆરસી ભવન લીમખેડા

આઈઇડી વિભાગ બીઆરસી ભવન લીમખેડા તરફથી લીમખેડા તાલુકાના શાળા બહારના દિવ્યાંગ બા...