પ્રતિ
સી.આર.સી કો/ આચાર્યશ્રી
આ સાથે સામેલ લિન્ક માં લીમખેડા અને સિંગવડ તાલુકાની પ્રાથમિક શાળાઓ માં યોજાયેલ PAT પરીક્ષા અન્વયે શાળા માં અભ્યાસ કરતાં વિધ્યાર્થી જેનો આધાર ડાયસમાં સમાવેશ થયેલ છે પરતું PAT EXAM માં નામ આવતા ના હોય તો જ સદર લિન્ક માં જે તે વિધ્યાર્થીની વિગતો સબમિટ કરવાની રહેસે.એક સમયે એક વિધ્યાર્થીની માહિતી સબમિટ કરવાની રહેશે.
Closed