Friday, February 12, 2021
*💥Whatsapp સ્વમૂલ્યાંકન 👨🏻💻*
*💥Whatsapp સ્વમૂલ્યાંકન 👨🏻💻*
નમસ્કાર 🙏
*સમગ્ર શિક્ષા ગુજરાતના હોમ લર્નિંગ કાર્યક્રમ* અંતર્ગત છેલ્લા ઘણા સમયથી *Whatsapp સ્વમૂલ્યાંકન* અંતર્ગત વિદ્યાર્થીઓ માટે અભ્યાસ પ્રેક્ટિસ શરૂ કરેલ છે. જે અન્વયે આવતી કાલે *શનિવાર તારીખ 13 ફેબ્રુઆરીના* રોજ *ધોરણ 3 થી 10* માટે આ 'સ્વમુલ્યાંકન' વ્યવસ્થા કરવામાં આવેલ છે.
*જુથ - 1 - અમદાવાદ, AMC, આણંદ, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, પંચમહાલ*
wa.me/918595524523
ગત અભ્યાસ પ્રેક્ટિસ વખતે અનુભવાયેલ મુશ્કેલીને ધ્યાનમાં રાખી આ પ્રકારે વ્યવસ્થા કરવામાં આવેલ છે. એ સાથે વિશેષમાં જણાવવાનું કે *આ પરીક્ષા આવતા શુક્રવાર (19/2/21) સુધી ખુલ્લી રહેશે* એટલે વિદ્યાર્થી ગમે ત્યારે પરીક્ષા આપી શકે છે. આવતીકાલે શનિવારે(19 ફેબ્રુઆરી) એ જ આ પરીક્ષા આપવી એવું જરૂરી નથી.
અગાઉ સમય પત્રકમાં દર્શાવ્યા મુજબ ગયા શનિવારે ધોરણ 6 થી 8 માં વિજ્ઞાન વિષયની બાકી અભ્યાસ પ્રેક્ટિસ આવતીકાલે 13 ફેબ્રુઆરીના રોજ લેવાશે. હવે દર શનિવારે પ્રત્યેક ધોરણ માટે એક જ અભ્યાસ પ્રેક્ટિસ રહેશે.તો આ સંપૂર્ણ વિગતો વાલી, શાળા અને બાળક સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા વિનંતી છે.
Subscribe to:
Posts (Atom)
આઈઇડી વિભાગ બીઆરસી ભવન લીમખેડા
આઈઇડી વિભાગ બીઆરસી ભવન લીમખેડા તરફથી લીમખેડા તાલુકાના શાળા બહારના દિવ્યાંગ બા...

-
આજરોજ બીઆરસી ભવન લીમખેડા ખાતે નિપુણ ભારત અંતર્ગત તાલુકા કક્ષાની વાર્તા સ્પર્ધા યોજાઈ ગઈ હતી. જેમાં વિભાગ-1 માં ગઢા ફળીયા વર્ગ મોટી બાંડીબા...
-
આઈઇડી વિભાગ બીઆરસી ભવન લીમખેડા તરફથી લીમખેડા તાલુકાના શાળા બહારના દિવ્યાંગ બા...