* UDISE+ ની પ્રોગ્રેસન મોડ્યુલ કામગીરી સમય મર્યાદા માં પૂર્ણ કરવી

Monday, September 6, 2021

Update Student Details( 2021-22)

પ્રતિ, આચાર્યશ્રી( તમામ સંચાલન ધરાવતી શાળાઓ), તાલુકો લીમખેડા અને સીંગવડ, જિલ્લો દાહોદ આ સાથે સામેલ ગુગલ ફોર્મમાં આપની શાળામાં ધોરણ ૧ થી ધોરણ ૧૨માં અભ્યાસ કરતા બાળકના નામ માં (૧) બાળકનું નામ (૨) પિતાનું નામ (૩) માતાનું નામ ( ૪) બાળકની અટક ( ૫) બાળકની જન્મ તારીખ આમ કુલ પાંચ પૈકી જેની સુધારણની જરૂર હોય તે બાળકનો 18 અંકનો યુનિક આઈ.ડી આપીને વિગતો અંગ્રેજી કેપિટલ શબ્દોમાં ભરીને સબમિટ કરવાની રહેશે. જેની અંતિમ તારીખ ૧૦.૦૯.૨૦૨૧ રહેશે જેની નોધ લેશો. Update Student Details( 2021-22)માટેનું ગુગલ ફોર્મ---

આઈઇડી વિભાગ બીઆરસી ભવન લીમખેડા

આઈઇડી વિભાગ બીઆરસી ભવન લીમખેડા તરફથી લીમખેડા તાલુકાના શાળા બહારના દિવ્યાંગ બા...