Saturday, October 19, 2019
Friday, September 27, 2019
SAS GUJARAT
*SASGUJARAT.IN*
Sasgujarat પોર્ટલ પર કામગીરી કેવીરીતે કરવી તેની સંપૂર્ણ સમજ વિડિયો અને મોડ્યુલ દ્વારા.
*સ્ટેપ ૧* પાસવર્ડ બદલવો,શાળા પ્રોફાઈલ ભરવી અને લોક કરવી,શિક્ષકોની માહિતી ભરી લોક કરવી,
*વિડીયો જોવા માટે અહી કલીક કરો* https://youtu.be/zh8KfCSoPMs
*મોડયુલ ડાઉનલોડ કરવા અહી કલીક કરો* . http://tiny.cc/sasg
Thursday, September 26, 2019
CAL-LAB ZERJIT GADH SHALA
CAL-LAB
કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ બાળકોને આકર્ષિત કરવા, તેમને શાળાઓમાં
જાળવી રાખવા અને એનિમેટેડ મલ્ટિમીડિયા આધારિત શૈક્ષણિક સામગ્રી દ્વારા શિક્ષણની
ગુણવત્તામાં સુધારો લાવવાનો છે. CAL-LAB ઉદ્દેશ્ય વાર્તા આધારિત, એનિમેટેડ કાર્ટૂન, ઇન્ટરેક્ટિવ રમતો
અને મલ્ટિમીડિયા સુવિધાઓના ઉપયોગથી ઉખાણાઓ દ્વારા હાંસલ કરવામાં આવે છે.
ઝેરજીતગઢ શાળા પરિવાર દ્વારા CAL-LAB અન્વયે શાળાના બાળકોને ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા નિયમિત રીતે શિક્ષણ આપવામાં આવે છે.
Wednesday, July 24, 2019
Thursday, July 18, 2019
Tuesday, February 12, 2019
જ્ઞાનકુંજ/ ઓએનજીસી(ડિજિટલ ક્લાસરૂમ) -લીમખેડા
આજના
ડિજિટલ યુગમાં નવીન શિક્ષણ પધ્ધતિઓ, ટેક્નિક તેમજ નુતન અભિગમોથી સમયાન્તરે વાકેફ રહીએ તે સમયની માંગ છે. શિક્ષક
પણ ટેક્નોલીજી થી વાકેફ નહીં પરંતુ જાણકાર હોવો જરૂરી છે તે હેતુસર રાજયમાં જ્ઞાનકુંજ
અમલી બનેલ છે.જેમાં ટેકનૉલોજિના વિવિધ સાધનોથી વર્ગખંડમાં ઇન્ટરએક્ટિવ માં અભિવૃદ્ધિ
માં વધારો થાય છે. જે અન્વયે લીમખેડા તાલુકામાં સામેલ જ્ઞાનકુંજ શાળાઓની તસ્વીરો.
વીસલંગા પ્રાયમરી શાળા
Friday, January 25, 2019
૨૬.૦૧.૨૦૧૯ પ્રજાસત્તાક દિનની ઉજવણી
આજ રોજ ૨૬.૦૧.૨૦૧૯ના તાલુકા શાળા લીમખેડા ખાતે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવેલ હતી. જેમાં શાળાની દિવ્યાંગ બાલિકાના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવેલ હતું. સદર કાર્યક્રમમાં સરપંચશ્રી લીમખેડા,સીઆરસી કોર્ડિનેટર લીમખેડા, આચાર્યશ્રી લીમખેડા, શાળા પરિવાર, બીઆરસી ભવન લીમખેડા સ્ટાફ પરિવાર,એસએમસી સભ્યો તેમજ ગામના નગરજનો ઉપસ્થિત રહેલ હતા
Subscribe to:
Posts (Atom)
આઈઇડી વિભાગ બીઆરસી ભવન લીમખેડા
આઈઇડી વિભાગ બીઆરસી ભવન લીમખેડા તરફથી લીમખેડા તાલુકાના શાળા બહારના દિવ્યાંગ બા...
-
આઈઇડી વિભાગ બીઆરસી ભવન લીમખેડા તરફથી લીમખેડા તાલુકાના શાળા બહારના દિવ્યાંગ બા...
-
આજરોજ બીઆરસી ભવન લીમખેડા ખાતે નિપુણ ભારત અંતર્ગત તાલુકા કક્ષાની વાર્તા સ્પર્ધા યોજાઈ ગઈ હતી. જેમાં વિભાગ-1 માં ગઢા ફળીયા વર્ગ મોટી બાંડીબા...






















