* UDISE+ ની પ્રોગ્રેસન મોડ્યુલ કામગીરી સમય મર્યાદા માં પૂર્ણ કરવી

Wednesday, July 24, 2019

અંકોની ઓળખ

                      શ્રવણ મંદ બાળકને સાઇન લેન્ગ્વેજ થી અંકોની ઓળખ જેવી એકટીવિટી



Thursday, July 18, 2019

આઈઇડી રિસોર્શ રૂમ


દિવ્યાગ બાળકોના સર્વાંગી વિકાસ માટે બીઆરસી ભવન તા લીમખેડા ખાતે કાર્યરત આઈઇડી રિસોર્શ રૂમ માંતજજ્ઞશ્રી દ્વારા કરાયેલ કામગીરી ની તસ્વીરો. આજ રોજ જિલ્લા કક્ષાએ થી સદર આઈઇડી રિસોર્શ રૂમની મુલાકાતે પધારેલ જિલ્લા હિસાબી અધિકારીશ્રી,SSA-Dahod









Tuesday, February 12, 2019

જ્ઞાનકુંજ/ ઓએનજીસી(ડિજિટલ ક્લાસરૂમ) -લીમખેડા


આજના ડિજિટલ યુગમાં નવીન શિક્ષણ પધ્ધતિઓ, ટેક્નિક તેમજ નુતન અભિગમોથી સમયાન્તરે વાકેફ રહીએ તે સમયની માંગ છે. શિક્ષક પણ ટેક્નોલીજી થી વાકેફ નહીં પરંતુ જાણકાર હોવો જરૂરી છે તે હેતુસર રાજયમાં જ્ઞાનકુંજ અમલી બનેલ છે.જેમાં ટેકનૉલોજિના વિવિધ સાધનોથી વર્ગખંડમાં ઇન્ટરએક્ટિવ માં અભિવૃદ્ધિ માં વધારો થાય છે. જે અન્વયે લીમખેડા તાલુકામાં સામેલ જ્ઞાનકુંજ શાળાઓની તસ્વીરો.


                                           વીસલંગા પ્રાયમરી શાળા





                                          મંગલ મહુડી પ્રાયમરી શાળા






શાળા કક્ષાએ ડિજિટલ ક્લાસરૂમ દ્વારા વિધ્યાર્થીની શેક્ષણિક ગુણવત્તાના ધોરણમાં વધારો થાય અને ટેકનૉલોજિથી અવગત થાય તે હેતુસર ઓએનજીસી દ્વારા ફાળવેલ ડિજિટલ ક્લાસરૂમમાં સામેલ શાળાના વિધ્યાર્થી( ટિંબા પ્રાયમરી શાળા, તા લીમખેડા) 




Friday, January 25, 2019

૨૬.૦૧.૨૦૧૯ પ્રજાસત્તાક દિનની ઉજવણી






આજ રોજ ૨૬.૦૧.૨૦૧૯ના તાલુકા શાળા લીમખેડા ખાતે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવેલ હતી. જેમાં શાળાની દિવ્યાંગ બાલિકાના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવેલ હતું. સદર કાર્યક્રમમાં સરપંચશ્રી લીમખેડા,સીઆરસી કોર્ડિનેટર લીમખેડા, આચાર્યશ્રી લીમખેડા, શાળા પરિવાર, બીઆરસી ભવન લીમખેડા સ્ટાફ પરિવાર,એસએમસી સભ્યો તેમજ ગામના નગરજનો ઉપસ્થિત રહેલ હતા








Wednesday, October 17, 2018

New Entry For Std.2 to Std.8 & Std.9 To Std.12



 પ્રતિ,
સી.આર.સી.કોર્ડિનેટર/આચાર્યશ્રી( તમામ મેનેજમેન્ટ ધરાવતી શાળાઓ)
               
                     



                                       Block M.I.S. Coordinator
                            BRC Bhavan, Ta.Limkheda, Dist-Dahod


આઈઇડી વિભાગ બીઆરસી ભવન લીમખેડા

આઈઇડી વિભાગ બીઆરસી ભવન લીમખેડા તરફથી લીમખેડા તાલુકાના શાળા બહારના દિવ્યાંગ બા...