* UDISE+ ની પ્રોગ્રેસન મોડ્યુલ કામગીરી સમય મર્યાદા માં પૂર્ણ કરવી

Thursday, May 24, 2012


માન.મંત્રી શ્રી રમણલાલ વોરા  શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા સિંગવડ પ્રા.શાળા ખાતે નવીન ચાર ઓરડા ની ખાત મુહૂર્ત પ્રસંગની તસ્વીરો 
                                                       સામાન્ય માહિતી

બી.આર.સી.:-       લીમખેડા
કાર્યાલય:-          તાલુકા શાળા ની બાજુ માં,
                             લીમખેડા,જી.દાહોદ
                            ફોન:- 02677-222483      
મેઇલ     brc.dhd.limkheda@gmail.com
બ્લોગ-             http://brclimkheda.blogspot.in/
કો.ઓર્ડિ.-         શ્રી.ધનસુખભાઇ  ચૌહાણ


લીમખેડા તાલુકો ગુજરાતમાં દાહોદ જિલ્લામાં આવેલ છે. અહી 152 રેવન્યુ વીલેજ આવેલ છે.હાલ માં આ તાલુકા માં 29 ક્લસ્ટર આવેલ છે. જેમાં વર્ષ 2011-12 મુજબ 111 પ્રાઇમરી 154 અપરપ્રાઇમરી 20 આશ્રંશાળા 1 કે.જી.બી.વી 1 મોડેલ સ્કુલ આવેલ છે.
       
       ગત વર્ષ સુંધી માં 15 શાળા પ્રગ્ના અભિગમ અંતગર્ત શાળા  ચાલુ  થયેલ હતી ચાલું વર્ષ માં નવી 5 શાળા શરૂ થનાર છે.  Computer Aided Learning અંતગર્ત લીમખેડા ખાતે 131 શાળાનો સમાવેશ કરવાઆ આવેલ છે.

આઈઇડી વિભાગ બીઆરસી ભવન લીમખેડા

આઈઇડી વિભાગ બીઆરસી ભવન લીમખેડા તરફથી લીમખેડા તાલુકાના શાળા બહારના દિવ્યાંગ બા...