* UDISE+ ની પ્રોગ્રેસન મોડ્યુલ કામગીરી સમય મર્યાદા માં પૂર્ણ કરવી

Thursday, May 24, 2012

                                                       સામાન્ય માહિતી

બી.આર.સી.:-       લીમખેડા
કાર્યાલય:-          તાલુકા શાળા ની બાજુ માં,
                             લીમખેડા,જી.દાહોદ
                            ફોન:- 02677-222483      
મેઇલ     brc.dhd.limkheda@gmail.com
બ્લોગ-             http://brclimkheda.blogspot.in/
કો.ઓર્ડિ.-         શ્રી.ધનસુખભાઇ  ચૌહાણ


લીમખેડા તાલુકો ગુજરાતમાં દાહોદ જિલ્લામાં આવેલ છે. અહી 152 રેવન્યુ વીલેજ આવેલ છે.હાલ માં આ તાલુકા માં 29 ક્લસ્ટર આવેલ છે. જેમાં વર્ષ 2011-12 મુજબ 111 પ્રાઇમરી 154 અપરપ્રાઇમરી 20 આશ્રંશાળા 1 કે.જી.બી.વી 1 મોડેલ સ્કુલ આવેલ છે.
       
       ગત વર્ષ સુંધી માં 15 શાળા પ્રગ્ના અભિગમ અંતગર્ત શાળા  ચાલુ  થયેલ હતી ચાલું વર્ષ માં નવી 5 શાળા શરૂ થનાર છે.  Computer Aided Learning અંતગર્ત લીમખેડા ખાતે 131 શાળાનો સમાવેશ કરવાઆ આવેલ છે.

No comments:

Post a Comment

આઈઇડી વિભાગ બીઆરસી ભવન લીમખેડા

આઈઇડી વિભાગ બીઆરસી ભવન લીમખેડા તરફથી લીમખેડા તાલુકાના શાળા બહારના દિવ્યાંગ બા...