શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી રથ 2012
શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી રથ 2012 માટે તાલુકા ના તમામ ગામો ને રૂટમાં આવરી લેવાયા છે. ચાલુ વર્ષ નો શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી તાલુકા નો ઍક મહોત્સવ બની રહે, 100% નામાકન થાય, શાળા બહારના બાળકો પુનઃ પ્રવેશ મેળવે અને વિકલાંગ બાળકો પણ પ્રવેશ થી વંચિત ના રહે તે માટે માન.પ્રાંત.અધિકારીશ્રી.ધગલ સાહેબના અધ્યક્ષ પણ હેઠળ બી.આર.સી./સી.આર.સી.કૉ.ઓ.,પે સેન્ટર આચાર્યો ,તમામ શાળાના આચાર્યોશ્રી દ્વારા વાતાવરણ નિર્માણ અને પ્રવેશોત્સવના લક્ષ્યાકો સિદ્ધ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
No comments:
Post a Comment