* UDISE+ ની પ્રોગ્રેસન મોડ્યુલ કામગીરી સમય મર્યાદા માં પૂર્ણ કરવી

Tuesday, December 30, 2014

રેલ.ફ.વર્ગ.પ્રતાપપુરા પ્રા.શાળા તા.લીમખેડા,જિ.દાહોદ ને  શાળામાં અભ્યાસ કરતાં 72 બાળકો હાલમાં ઠંડી ની ત્રત્તુમાં ઠંડીમાં રક્ષણ માટે શ્રી સુનિલભાઇ.પી.પટેલ  ( હાલમાં અમેરીકા )  તથા શ્રી રાજીવભાઇ .કે.નાયર  (બિલ્ડર ગોધરા )  તથા રોનકકુમાર.પી.પટેલના સહકાર થી દરેક બાળક માટે સ્વેટર તથા ટોપીનું દાન મળેલ છે. જેના માટે શાળા પરિવાર તથા એસ.એમ.સી ના સભ્યો તેમનો ખૂબ ખૂબ આભાર માને છે.

No comments:

Post a Comment

આઈઇડી વિભાગ બીઆરસી ભવન લીમખેડા

આઈઇડી વિભાગ બીઆરસી ભવન લીમખેડા તરફથી લીમખેડા તાલુકાના શાળા બહારના દિવ્યાંગ બા...