* UDISE+ ની પ્રોગ્રેસન મોડ્યુલ કામગીરી સમય મર્યાદા માં પૂર્ણ કરવી

Saturday, December 21, 2019

ફિટ ઈન્ડિયા મુવમેંટ


ફિટ ઈન્ડિયા મુવમેંટ કાર્યક્રમ ભારત સરકારનો કાર્યક્રમ તારીખ 16.12.2019 થી તા 21.12.2019 દરમ્યાન લીમખેડા તાલુકાની શાળાઓમાં યોજાયેલ હતો.જેમાં મેજિકલ સોમવાર, ટેમ્પટિંગ મંગળવાર, વિનર્સ બુધવાર, ટિમ વર્ક ગુરુવાર, ફિટનેશ ક્વિજ શુક્રવાર અને સ્પોર્ટિયર શનિવાર ની પ્રવુતી થયેલ હતી

જેમાં શાળાના વિધ્યાર્થી, શિક્ષકો અને માતા પિતા સાથે અલગ અલગ પ્રવુર્તિ યોજાયેલ હતી. જેમાં લીમખેડા તાલુકાની શાળાની તસ્વીરો સામેલ છે








Friday, September 27, 2019

SAS GUJARAT


*SASGUJARAT.IN*

Sasgujarat પોર્ટલ પર  કામગીરી કેવીરીતે કરવી તેની સંપૂર્ણ સમજ વિડિયો અને મોડ્યુલ દ્વારા.

*સ્ટેપ ૧*  પાસવર્ડ બદલવો,શાળા પ્રોફાઈલ ભરવી અને લોક કરવી,શિક્ષકોની માહિતી ભરી લોક કરવી,
*વિડીયો જોવા માટે અહી કલીક કરો*  https://youtu.be/zh8KfCSoPMs

*સ્ટેપ ૨*
*માસિક પત્રક ભરવું*
વિડીયો જોવા માટે અહી કલીક કરો
https://youtu.be/u8LYYZxPJAc

*સ્ટેપ ૩*
*પગાર બીલ ભરવું*
વિડીયો જોવા માટે અહી કલીક કરો
https://youtu.be/tX0854VVooA

*મોડયુલ ડાઉનલોડ કરવા અહી કલીક કરો* . http://tiny.cc/sasg

Thursday, September 26, 2019

CAL-LAB ZERJIT GADH SHALA


CAL-LAB કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ બાળકોને આકર્ષિત કરવા, તેમને શાળાઓમાં જાળવી રાખવા અને એનિમેટેડ મલ્ટિમીડિયા આધારિત શૈક્ષણિક સામગ્રી દ્વારા શિક્ષણની ગુણવત્તામાં સુધારો લાવવાનો છે. CAL-LAB ઉદ્દેશ્ય વાર્તા આધારિત, એનિમેટેડ કાર્ટૂન, ઇન્ટરેક્ટિવ રમતો અને મલ્ટિમીડિયા સુવિધાઓના ઉપયોગથી ઉખાણાઓ દ્વારા હાંસલ કરવામાં આવે છે.
       ઝેરજીતગઢ શાળા પરિવાર દ્વારા CAL-LAB અન્વયે શાળાના બાળકોને ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા નિયમિત રીતે શિક્ષણ આપવામાં આવે છે.





Wednesday, July 24, 2019

અંકોની ઓળખ

                      શ્રવણ મંદ બાળકને સાઇન લેન્ગ્વેજ થી અંકોની ઓળખ જેવી એકટીવિટી



Thursday, July 18, 2019

આઈઇડી રિસોર્શ રૂમ


દિવ્યાગ બાળકોના સર્વાંગી વિકાસ માટે બીઆરસી ભવન તા લીમખેડા ખાતે કાર્યરત આઈઇડી રિસોર્શ રૂમ માંતજજ્ઞશ્રી દ્વારા કરાયેલ કામગીરી ની તસ્વીરો. આજ રોજ જિલ્લા કક્ષાએ થી સદર આઈઇડી રિસોર્શ રૂમની મુલાકાતે પધારેલ જિલ્લા હિસાબી અધિકારીશ્રી,SSA-Dahod









Tuesday, February 12, 2019

જ્ઞાનકુંજ/ ઓએનજીસી(ડિજિટલ ક્લાસરૂમ) -લીમખેડા


આજના ડિજિટલ યુગમાં નવીન શિક્ષણ પધ્ધતિઓ, ટેક્નિક તેમજ નુતન અભિગમોથી સમયાન્તરે વાકેફ રહીએ તે સમયની માંગ છે. શિક્ષક પણ ટેક્નોલીજી થી વાકેફ નહીં પરંતુ જાણકાર હોવો જરૂરી છે તે હેતુસર રાજયમાં જ્ઞાનકુંજ અમલી બનેલ છે.જેમાં ટેકનૉલોજિના વિવિધ સાધનોથી વર્ગખંડમાં ઇન્ટરએક્ટિવ માં અભિવૃદ્ધિ માં વધારો થાય છે. જે અન્વયે લીમખેડા તાલુકામાં સામેલ જ્ઞાનકુંજ શાળાઓની તસ્વીરો.


                                           વીસલંગા પ્રાયમરી શાળા





                                          મંગલ મહુડી પ્રાયમરી શાળા






શાળા કક્ષાએ ડિજિટલ ક્લાસરૂમ દ્વારા વિધ્યાર્થીની શેક્ષણિક ગુણવત્તાના ધોરણમાં વધારો થાય અને ટેકનૉલોજિથી અવગત થાય તે હેતુસર ઓએનજીસી દ્વારા ફાળવેલ ડિજિટલ ક્લાસરૂમમાં સામેલ શાળાના વિધ્યાર્થી( ટિંબા પ્રાયમરી શાળા, તા લીમખેડા) 




Friday, January 25, 2019

૨૬.૦૧.૨૦૧૯ પ્રજાસત્તાક દિનની ઉજવણી






આજ રોજ ૨૬.૦૧.૨૦૧૯ના તાલુકા શાળા લીમખેડા ખાતે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવેલ હતી. જેમાં શાળાની દિવ્યાંગ બાલિકાના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવેલ હતું. સદર કાર્યક્રમમાં સરપંચશ્રી લીમખેડા,સીઆરસી કોર્ડિનેટર લીમખેડા, આચાર્યશ્રી લીમખેડા, શાળા પરિવાર, બીઆરસી ભવન લીમખેડા સ્ટાફ પરિવાર,એસએમસી સભ્યો તેમજ ગામના નગરજનો ઉપસ્થિત રહેલ હતા








આઈઇડી વિભાગ બીઆરસી ભવન લીમખેડા

આઈઇડી વિભાગ બીઆરસી ભવન લીમખેડા તરફથી લીમખેડા તાલુકાના શાળા બહારના દિવ્યાંગ બા...