ફિટ ઈન્ડિયા મુવમેંટ કાર્યક્રમ ભારત સરકારનો કાર્યક્રમ તારીખ
16.12.2019 થી તા 21.12.2019 દરમ્યાન લીમખેડા તાલુકાની શાળાઓમાં યોજાયેલ હતો.જેમાં
મેજિકલ સોમવાર, ટેમ્પટિંગ મંગળવાર, વિનર્સ બુધવાર, ટિમ વર્ક ગુરુવાર, ફિટનેશ ક્વિજ શુક્રવાર અને સ્પોર્ટિયર
શનિવાર ની પ્રવુતી થયેલ હતી
જેમાં શાળાના વિધ્યાર્થી, શિક્ષકો અને માતા પિતા સાથે અલગ અલગ પ્રવુર્તિ
યોજાયેલ હતી. જેમાં લીમખેડા તાલુકાની શાળાની તસ્વીરો સામેલ છે
No comments:
Post a Comment