* UDISE+ ની પ્રોગ્રેસન મોડ્યુલ કામગીરી સમય મર્યાદા માં પૂર્ણ કરવી

Wednesday, November 25, 2020

NMMS પરીક્ષા ઓનલાઇન ફોર્મ

 *🖥️NMMS પરીક્ષા ઓનલાઇન ફોર્મ*

ધોરણ 8 ના વિદ્યાર્થીઓ માટે

*📝ફોર્મ કઈ રીતે ભરવું?*

*📃ક્યાં આધારો અપલોડ કરવા?*

*💷ફી કઈ રીતે ભરવી?*

*🗳️ફોર્મ ઓનલાઈન કાર્ય બાદ ની પ્રક્રિયા*


સંપૂર્ણ વિગત સાથે ડેમો *વિડિયો*

💫https://youtu.be/nf-fenCNiMsવીડિયો જોવા અહીં ક્લિક કરવી


બાળકોના ફોર્મ ભરવામાં કોઈ મુશ્કેલી ન પડે તથા ભૂલ રહિત વધુ ને વધુ ને બાળકો ના ફોર્મ ભરાય તેવા હેતુ થી બનાવેલ વિડિયો.


🙏🙏🙏

Friday, November 20, 2020

NISHTHA on Diksha તાલીમના મોડ્યુલ – ૧૩ , ૧૪ અને ૧૫ની વિગતો

 NISHTHA on Diksha તાલીમના મોડ્યુલ – ૧૩ , ૧૪ અને ૧૫ની લીક મોકલી આપેલ છે જે તા.૨૪/૧૧/૨૦૨૦ના રોજ પુર્ણ થવાની છે                                                                             NISHTHA on Diksha   (Course - 13, Course - 14 and Course - 15)

👩🏻‍🏫 Online Teachers Training 👨🏼🏫

Course Timing :-  20, November 2020 – 24, November 2020


➡️  Course 13: GJ_શાળા નેતૃત્વ : સંકલ્પના અને ઉપયોજન (NISHTHA)

 https://diksha.gov.in/explore-course/course/do_3131453508248616961796


➡️ Course 14 : GJ_શાળા શિક્ષણ માં પહેલ (NISHTHA)

https://diksha.gov.in/explore-course/course/do_31314734369493811211407


➡️ Course 15 : GJ_પૂર્વપ્રાથમિક શિક્ષણ (NISHTHA)

https://diksha.gov.in/explore-course/course/do_3131453859147202561834

Sunday, September 20, 2020

અન્નટ્રેક બાળકોની માહિતી ૨૦૨૦

(:)  અંટ્રેક બાળકની વિગત માં શાળા કક્ષાએથી આપે તાલુકાની અન્ય શાળા સિલેક્ટ કરેલ હોય તો આપે ક્લસ્ટર ના સીઆરસી કો.ને  સામેની શાળાના સીઆરસી કો.નો સંપર્ક કરી લાગુ પડતી શાળામાં ટ્રેક કરવા માટે ફરજીયાત જાણ કરવાની રહેશે


(:)  સી આર સી કો દ્વારા મળેલ અંટ્રેક લિસ્ટ પૈકી કોઈ બાળક ખરેખર આપની શાળામાં જે તે ધોરણ માં અભ્યાસ ચાલુ હોય અને અંટ્રેક લિસ્ટ માં આવેલ હોય તો ગુગલ ફોર્મમાં માં આપે "  આ શાળા માં દર્શાવેલ " સિલેક્ટ કરેલ હસે . 

બાદ માં આધાર અનેબલ ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ માં આપની શાળા ના યુસર / પાસવર્ડ થી ઓપન કરીને જે તે ધોરણ માં અપડેટ કરવાનું રહેશે 

 


(:)  નીચે આપેલ ગુગલ ફોર્મ દ્વારા આપની શાળાના અન્નટ્રેક બાળકોની માહિતી સબમિટ કરવાની રહેશે 

https://forms.gle/J94VjtfqfuRAsAig7


Tuesday, September 15, 2020

આજ રોજ બ્લોક કક્ષાએ કાર્યરત દિવ્યાગ વિભાગના સ્પેશિયલ અજયુકેટર તેમજ વિશિષ્ટ શિક્ષકો ને સરકારશ્રી તરફ થી પ્રોવાઈડ કરેલ ટેબ્લેટ્સની બ્લોક એમ.આઈ.એસ.કોર્ડિનેટર લીમખેડા દ્વારા વહેચની

 

આજ રોજ બ્લોક કક્ષાએ કાર્યરત દિવ્યાગ વિભાગના સ્પેશિયલ અજયુકેટર તેમજ વિશિષ્ટ શિક્ષકો ને સરકારશ્રી તરફ થી પ્રોવાઈડ કરેલ ટેબ્લેટ્સની બ્લોક એમ.આઈ.એસ.કોર્ડિનેટર લીમખેડા દ્વારા વહેચની



Friday, September 4, 2020

Teacher Day 2020

 




Aadhar DISE Change Details

 

લીમખેડા અને સિંગવડતાલુકામાં આધાર અનેબલ ડાયસ અન્વયે તમારા ક્લસ્ટરની શાળાના નોધાયેલ વિધ્યાર્થીની નીચે પૈકી

 

 (૧) વિધ્યાર્થીનું નામ

 (૨) વિધ્યાર્થીના પિતાનું નામ

 (૩) વિધ્યાર્થીની માતાનું નામ

(૪) વિધ્યાર્થીની અટક

(૫) વિધ્યાર્થીની જન્મ તારીખ

 

વિગતો સુધારવી હોય તો  તારીખ ૦૭.૦૯.૨૦૨૦ સુધી નીચે આપેલ ગૂગલ ફોર્મ માહિતી સબમિટ કરશો

 

                                         https://forms.gle/DdxWyNXkgdtMCSid8

 આપ ક્યુ.આર.કોડનો પણ ઉપયોગ કરી શકો છો.

                                             


Thursday, January 23, 2020






પ્રતિ

સી.આર.સી કો/ આચાર્યશ્રી


આ સાથે સામેલ લિન્ક માં લીમખેડા અને સિંગવડ તાલુકાની પ્રાથમિક શાળાઓ માં યોજાયેલ PAT પરીક્ષા અન્વયે શાળા માં અભ્યાસ કરતાં વિધ્યાર્થી જેનો આધાર ડાયસમાં સમાવેશ થયેલ છે પરતું  PAT EXAM માં નામ આવતા ના હોય તો જ સદર લિન્ક માં જે તે વિધ્યાર્થીની વિગતો સબમિટ કરવાની રહેસે.એક સમયે એક વિધ્યાર્થીની માહિતી સબમિટ કરવાની રહેશે.








Closed

Thursday, January 9, 2020

Nishtha તાલીમ લીમખેડા


Nishtha તાલીમ લીમખેડા તાલુકામાં યોજાઇ રહી છે જેમાં તજજ્ઞ તરીકે સી.આર.સી  ભથવાડા દ્વારા ICT અન્વયે મુદ્દા ની સમજણ આપતા દ્રશ્યમાન







Wednesday, January 8, 2020

ક્લસ્ટર ઢઢેલા માં સમાવિસ્ઠ કોમ્પ્યુટર લેબ નો શિક્ષણકાર્યમા ઉપયોગ


ઢઢેલા ક્લસ્ટર ની કાચલા ફળિયા વર્ગ ઢઢેલા પ્રાથમિક અને નિનામા ના ખાખરીયા શાળામાં કોમ્પુટર લેબ અંતર્ગત શાળાના આચાર્યશ્રી દ્વારા શાળાના વિધ્યાર્થી ને કોમ્પુટર શિક્ષણ આપવા આવે છે







આઈઇડી વિભાગ બીઆરસી ભવન લીમખેડા

આઈઇડી વિભાગ બીઆરસી ભવન લીમખેડા તરફથી લીમખેડા તાલુકાના શાળા બહારના દિવ્યાંગ બા...