(:) અંટ્રેક બાળકની વિગત માં શાળા કક્ષાએથી આપે તાલુકાની અન્ય શાળા સિલેક્ટ કરેલ હોય તો આપે ક્લસ્ટર ના સીઆરસી કો.ને સામેની શાળાના સીઆરસી કો.નો સંપર્ક કરી લાગુ પડતી શાળામાં ટ્રેક કરવા માટે ફરજીયાત જાણ કરવાની રહેશે
(:) સી આર સી કો દ્વારા મળેલ અંટ્રેક લિસ્ટ પૈકી કોઈ બાળક ખરેખર આપની શાળામાં જે તે ધોરણ માં અભ્યાસ ચાલુ હોય અને અંટ્રેક લિસ્ટ માં આવેલ હોય તો ગુગલ ફોર્મમાં માં આપે " આ શાળા માં દર્શાવેલ " સિલેક્ટ કરેલ હસે .
બાદ માં આધાર અનેબલ ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ માં આપની શાળા ના યુસર / પાસવર્ડ થી ઓપન કરીને જે તે ધોરણ માં અપડેટ કરવાનું રહેશે
(:) નીચે આપેલ ગુગલ ફોર્મ દ્વારા આપની શાળાના અન્નટ્રેક બાળકોની માહિતી સબમિટ કરવાની રહેશે
https://forms.gle/J94VjtfqfuRAsAig7
No comments:
Post a Comment