* UDISE+ ની પ્રોગ્રેસન મોડ્યુલ કામગીરી સમય મર્યાદા માં પૂર્ણ કરવી

Sunday, September 20, 2020

અન્નટ્રેક બાળકોની માહિતી ૨૦૨૦

(:)  અંટ્રેક બાળકની વિગત માં શાળા કક્ષાએથી આપે તાલુકાની અન્ય શાળા સિલેક્ટ કરેલ હોય તો આપે ક્લસ્ટર ના સીઆરસી કો.ને  સામેની શાળાના સીઆરસી કો.નો સંપર્ક કરી લાગુ પડતી શાળામાં ટ્રેક કરવા માટે ફરજીયાત જાણ કરવાની રહેશે


(:)  સી આર સી કો દ્વારા મળેલ અંટ્રેક લિસ્ટ પૈકી કોઈ બાળક ખરેખર આપની શાળામાં જે તે ધોરણ માં અભ્યાસ ચાલુ હોય અને અંટ્રેક લિસ્ટ માં આવેલ હોય તો ગુગલ ફોર્મમાં માં આપે "  આ શાળા માં દર્શાવેલ " સિલેક્ટ કરેલ હસે . 

બાદ માં આધાર અનેબલ ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ માં આપની શાળા ના યુસર / પાસવર્ડ થી ઓપન કરીને જે તે ધોરણ માં અપડેટ કરવાનું રહેશે 

 


(:)  નીચે આપેલ ગુગલ ફોર્મ દ્વારા આપની શાળાના અન્નટ્રેક બાળકોની માહિતી સબમિટ કરવાની રહેશે 

https://forms.gle/J94VjtfqfuRAsAig7


Tuesday, September 15, 2020

આજ રોજ બ્લોક કક્ષાએ કાર્યરત દિવ્યાગ વિભાગના સ્પેશિયલ અજયુકેટર તેમજ વિશિષ્ટ શિક્ષકો ને સરકારશ્રી તરફ થી પ્રોવાઈડ કરેલ ટેબ્લેટ્સની બ્લોક એમ.આઈ.એસ.કોર્ડિનેટર લીમખેડા દ્વારા વહેચની

 

આજ રોજ બ્લોક કક્ષાએ કાર્યરત દિવ્યાગ વિભાગના સ્પેશિયલ અજયુકેટર તેમજ વિશિષ્ટ શિક્ષકો ને સરકારશ્રી તરફ થી પ્રોવાઈડ કરેલ ટેબ્લેટ્સની બ્લોક એમ.આઈ.એસ.કોર્ડિનેટર લીમખેડા દ્વારા વહેચની



Friday, September 4, 2020

Teacher Day 2020

 




Aadhar DISE Change Details

 

લીમખેડા અને સિંગવડતાલુકામાં આધાર અનેબલ ડાયસ અન્વયે તમારા ક્લસ્ટરની શાળાના નોધાયેલ વિધ્યાર્થીની નીચે પૈકી

 

 (૧) વિધ્યાર્થીનું નામ

 (૨) વિધ્યાર્થીના પિતાનું નામ

 (૩) વિધ્યાર્થીની માતાનું નામ

(૪) વિધ્યાર્થીની અટક

(૫) વિધ્યાર્થીની જન્મ તારીખ

 

વિગતો સુધારવી હોય તો  તારીખ ૦૭.૦૯.૨૦૨૦ સુધી નીચે આપેલ ગૂગલ ફોર્મ માહિતી સબમિટ કરશો

 

                                         https://forms.gle/DdxWyNXkgdtMCSid8

 આપ ક્યુ.આર.કોડનો પણ ઉપયોગ કરી શકો છો.

                                             


આઈઇડી વિભાગ બીઆરસી ભવન લીમખેડા

આઈઇડી વિભાગ બીઆરસી ભવન લીમખેડા તરફથી લીમખેડા તાલુકાના શાળા બહારના દિવ્યાંગ બા...