* UDISE+ ની પ્રોગ્રેસન મોડ્યુલ કામગીરી સમય મર્યાદા માં પૂર્ણ કરવી

Friday, January 29, 2021

તારીખ 30 જાન્યુઆરીના રોજ ધોરણ 3 થી 10 માટે આ સ્વમુલ્યાંકન

ગયા સપ્તાહથી whatsapp સ્વમૂલ્યાંકન અંતર્ગત વિદ્યાર્થીઓ માટે અભ્યાસ પ્રેક્ટિસ શરૂ કરી હતી. આવતી કાલે શનિવાર તારીખ 30 જાન્યુઆરીના રોજ ધોરણ 3 થી 10 માટે આ સ્વમુલ્યાંકન વ્યવસ્થા કરવામાં આવેલ છે. *આ સાથે સામેલ પોસ્ટર પૈકી આપનો જિલ્લો દર્શાવતું અને આપને લાગુ પડતું પોસ્ટર જ આપના જિલ્લાના વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળા સુધી પહોંચાડવા માટે વિનંતી છે.* *ગયા વખતે અનુભવાયેલ મુશ્કેલીને ધ્યાનમાં રાખી આ પ્રકારે વ્યવસ્થા કરવામાં આવેલ છે.* એ સાથે વિશેષમાં જણાવવાનું કે આ અભ્યાસ પ્રેક્ટિસ આવતા શુક્રવાર (5/2/21) સુધી ખુલ્લી રહેશે એટલે વિદ્યાર્થી ગમે ત્યારે આ અભ્યાસ પ્રેક્ટિસ કરી શકે છે. *આવતીકાલે શનિવારે(૩૦ જાન્યુઆરી) એ જ આ અભ્યાસ પ્રેક્ટિસ કરવી એવું જરૂરી નથી.*

Monday, January 25, 2021

પ્રજાસત્તાક દિન ૨૦૨૧

આજ રોજ ૨૬.૦૧.૨૦૨૧ના તાલુકા પ્રાથમિક શાળા લીમખેડા ખાતે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવેલ હતી. જેમાં લીમખેડાના સરપંચશ્રીના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવેલ હતું. સદર કાર્યક્રમમાં સીઆરસી કોર્ડિનેટર લીમખેડા, આચાર્યશ્રી લીમખેડા, શાળા પરિવાર, બીઆરસી ભવન લીમખેડા સ્ટાફ પરિવાર,એસએમસી સભ્યો તેમજ ગામના નગરજનો ઉપસ્થિત રહેલ હતા

આઈઇડી વિભાગ બીઆરસી ભવન લીમખેડા

આઈઇડી વિભાગ બીઆરસી ભવન લીમખેડા તરફથી લીમખેડા તાલુકાના શાળા બહારના દિવ્યાંગ બા...