* UDISE+ ની પ્રોગ્રેસન મોડ્યુલ કામગીરી સમય મર્યાદા માં પૂર્ણ કરવી

Friday, January 29, 2021

તારીખ 30 જાન્યુઆરીના રોજ ધોરણ 3 થી 10 માટે આ સ્વમુલ્યાંકન

ગયા સપ્તાહથી whatsapp સ્વમૂલ્યાંકન અંતર્ગત વિદ્યાર્થીઓ માટે અભ્યાસ પ્રેક્ટિસ શરૂ કરી હતી. આવતી કાલે શનિવાર તારીખ 30 જાન્યુઆરીના રોજ ધોરણ 3 થી 10 માટે આ સ્વમુલ્યાંકન વ્યવસ્થા કરવામાં આવેલ છે. *આ સાથે સામેલ પોસ્ટર પૈકી આપનો જિલ્લો દર્શાવતું અને આપને લાગુ પડતું પોસ્ટર જ આપના જિલ્લાના વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળા સુધી પહોંચાડવા માટે વિનંતી છે.* *ગયા વખતે અનુભવાયેલ મુશ્કેલીને ધ્યાનમાં રાખી આ પ્રકારે વ્યવસ્થા કરવામાં આવેલ છે.* એ સાથે વિશેષમાં જણાવવાનું કે આ અભ્યાસ પ્રેક્ટિસ આવતા શુક્રવાર (5/2/21) સુધી ખુલ્લી રહેશે એટલે વિદ્યાર્થી ગમે ત્યારે આ અભ્યાસ પ્રેક્ટિસ કરી શકે છે. *આવતીકાલે શનિવારે(૩૦ જાન્યુઆરી) એ જ આ અભ્યાસ પ્રેક્ટિસ કરવી એવું જરૂરી નથી.*

No comments:

Post a Comment

આઈઇડી વિભાગ બીઆરસી ભવન લીમખેડા

આઈઇડી વિભાગ બીઆરસી ભવન લીમખેડા તરફથી લીમખેડા તાલુકાના શાળા બહારના દિવ્યાંગ બા...