* UDISE+ ની પ્રોગ્રેસન મોડ્યુલ કામગીરી સમય મર્યાદા માં પૂર્ણ કરવી

Wednesday, June 9, 2021

UDISE + સૂચના ૧

-ડાયસ – ૨૦૨૦/૨૧ ફોર્મ ભરવા માટેની સુચના  યુ-ડાયસ ફોર્મ વર્ષ -૨૦૨૦/૨૧ ના વર્ષનું ભરવાનું છે કોઈએ ચાલુ વર્ષ(૨૦૨૧/૨૨)નું ફોર્મ ભરવાનું નથી તે ખાસ ધ્યાન રાખવું. (ફોર્મ ૩૦/૦૯/૨૦૨૦ ની સ્થિતિ ભરવું)  ફોર્મ માં ભરેલ માહિતીમાં સુધારો કરવાનો હોય તે લાલ પેન થી કરવો બાકી તમામ માહિતી વાદળી પેનથી ભરવી (કોઈએ કાળી પેન કે પેન્સિલ થી માહિતી ભરવી નહિ)  ગ્રાન્ટ ની માહિતી ફરજિયાતની ભરવી વીશિસ્થ બાળકો  CWSN (દિવ્યાંગ બાળકો) ની માહિતી અપના કલસ્ટર ના વિશિષ્ટ શિક્ષકો/સ્પે.એજ્યું. ને પૂછી ને તેમના કરેલ સર્વે મુજબ જ ભરવાની રહે છે ભૌતિક સુવિધા - શાળાના ઓરડા અને ભૌતિક સુવિધા માટે ટીઆરપી નો સંપર્ક કરી શકો  શિક્ષકો ની માહિતી જે તે શિક્ષક જોડે વેરીફાઈ કરાવી તેમની માહિતી નીચે તેમની સહી કરાવી લેવી અને અપડેટ કરવી.  શિક્ષકો ની માહિતી -૩૦/૦૯/૨૦૨૦ ની સ્થિતિએ ભરવી

No comments:

Post a Comment

આઈઇડી વિભાગ બીઆરસી ભવન લીમખેડા

આઈઇડી વિભાગ બીઆરસી ભવન લીમખેડા તરફથી લીમખેડા તાલુકાના શાળા બહારના દિવ્યાંગ બા...