* UDISE+ ની પ્રોગ્રેસન મોડ્યુલ કામગીરી સમય મર્યાદા માં પૂર્ણ કરવી

Saturday, July 3, 2021

ગુણોત્સવ 2.0 (સ્કૂલ એક્રેડિટેશન રિપોર્ટ કાર્ડ)

ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે આજે એક મહત્વનો દિવસ છે. ગુણોત્સવ 2.0 અંતર્ગત પ્રથમવાર રાજ્યની 100 % શાળાઓનું બાહ્ય મૂલ્યાંકન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ પ્રયાસ થકી આજે શાળાઓના એક્રેડિટેશન રિપોર્ટ કાર્ડસને ઑનલાઇન પોર્ટલ પરથી રીલિઝ કરવામાં આવેલ છે. શાળાઓ પોતાના રિપોર્ટ કાર્ડસને આધારે મળનાર ઇનપુટ્સને પોતાના સ્કૂલ ડેવલપમેન્ટ પ્લાનમાં આમેજ કરી વિદ્યાર્થીઓમાં વય (વર્ગ) અનુરૂપ અઘ્યયન નિષ્પત્તિઓ (Grade Appropriate Learning Outcomes)ને સિદ્ધ કરવા કટિબદ્ધ થશે તેવી અપેક્ષા. લિંક પરથી પોતાના સ્કૂલ રિપોર્ટ કાર્ડ ડાઉનલોડ કરી શકશે. http://reportcard.gsqac-gunotsav.org

No comments:

Post a Comment

આઈઇડી વિભાગ બીઆરસી ભવન લીમખેડા

આઈઇડી વિભાગ બીઆરસી ભવન લીમખેડા તરફથી લીમખેડા તાલુકાના શાળા બહારના દિવ્યાંગ બા...