* UDISE+ ની પ્રોગ્રેસન મોડ્યુલ કામગીરી સમય મર્યાદા માં પૂર્ણ કરવી

Wednesday, October 20, 2021

“ કલા ઉત્સવ ૨૦૨૧ “

જીસીઇઆરટી ગાંધીનગર અને ડાયટ દાહોદ પ્રેરિત “ આઝાદી કા અમ્રુત મહોત્સવ” કાર્યક્રમ ઉજવણીના ભાગ રૂપે “ કલા ઉત્સવ ૨૦૨૧ “ ના વિવિધ સ્પર્ધાઓનું આયોજન તાલુકા કક્ષાએ બીઆરસી ભવન લીમખેડા ખાતે તા ૨૦.૧૦.૨૦૨૧ યોજવામાં આવેલ હતું. તાલુકા કક્ષાના કાર્યક્રમમાં તાલુકા લાયઝન( ડાયટ દાહોદ) , બીઆરસી કો.ઓ લીમખેડા, તાલુકાના તમામ સીઆરસી કો, માર્ગદર્શન શિક્ષકશ્રી, સ્પર્ધક વિધ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા ..સમગ્ર કાર્યક્રમનું સંચાલન સીઆરસી કો.લીમખેડા દ્વારા કરવામાં આવ્યું હતું.iv class="separator" style="clear: both;">

No comments:

Post a Comment

આઈઇડી વિભાગ બીઆરસી ભવન લીમખેડા

આઈઇડી વિભાગ બીઆરસી ભવન લીમખેડા તરફથી લીમખેડા તાલુકાના શાળા બહારના દિવ્યાંગ બા...