Tuesday, November 24, 2020
Friday, November 20, 2020
NISHTHA on Diksha તાલીમના મોડ્યુલ – ૧૩ , ૧૪ અને ૧૫ની વિગતો
NISHTHA on Diksha તાલીમના મોડ્યુલ – ૧૩ , ૧૪ અને ૧૫ની લીક મોકલી આપેલ છે જે તા.૨૪/૧૧/૨૦૨૦ના રોજ પુર્ણ થવાની છે NISHTHA on Diksha (Course - 13, Course - 14 and Course - 15)
👩🏻🏫 Online Teachers Training 👨🏼🏫
Course Timing :- 20, November 2020 – 24, November 2020
➡️ Course 13: GJ_શાળા નેતૃત્વ : સંકલ્પના અને ઉપયોજન (NISHTHA)
https://diksha.gov.in/explore-course/course/do_3131453508248616961796
➡️ Course 14 : GJ_શાળા શિક્ષણ માં પહેલ (NISHTHA)
https://diksha.gov.in/explore-course/course/do_31314734369493811211407
➡️ Course 15 : GJ_પૂર્વપ્રાથમિક શિક્ષણ (NISHTHA)
https://diksha.gov.in/explore-course/course/do_3131453859147202561834
Sunday, September 20, 2020
અન્નટ્રેક બાળકોની માહિતી ૨૦૨૦
(:) અંટ્રેક બાળકની વિગત માં શાળા કક્ષાએથી આપે તાલુકાની અન્ય શાળા સિલેક્ટ કરેલ હોય તો આપે ક્લસ્ટર ના સીઆરસી કો.ને સામેની શાળાના સીઆરસી કો.નો સંપર્ક કરી લાગુ પડતી શાળામાં ટ્રેક કરવા માટે ફરજીયાત જાણ કરવાની રહેશે
(:) સી આર સી કો દ્વારા મળેલ અંટ્રેક લિસ્ટ પૈકી કોઈ બાળક ખરેખર આપની શાળામાં જે તે ધોરણ માં અભ્યાસ ચાલુ હોય અને અંટ્રેક લિસ્ટ માં આવેલ હોય તો ગુગલ ફોર્મમાં માં આપે " આ શાળા માં દર્શાવેલ " સિલેક્ટ કરેલ હસે .
બાદ માં આધાર અનેબલ ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ માં આપની શાળા ના યુસર / પાસવર્ડ થી ઓપન કરીને જે તે ધોરણ માં અપડેટ કરવાનું રહેશે
(:) નીચે આપેલ ગુગલ ફોર્મ દ્વારા આપની શાળાના અન્નટ્રેક બાળકોની માહિતી સબમિટ કરવાની રહેશે
https://forms.gle/J94VjtfqfuRAsAig7
Tuesday, September 15, 2020
આજ રોજ બ્લોક કક્ષાએ કાર્યરત દિવ્યાગ વિભાગના સ્પેશિયલ અજયુકેટર તેમજ વિશિષ્ટ શિક્ષકો ને સરકારશ્રી તરફ થી પ્રોવાઈડ કરેલ ટેબ્લેટ્સની બ્લોક એમ.આઈ.એસ.કોર્ડિનેટર લીમખેડા દ્વારા વહેચની
Friday, September 4, 2020
Aadhar DISE Change Details
લીમખેડા
અને સિંગવડતાલુકામાં આધાર અનેબલ ડાયસ અન્વયે તમારા ક્લસ્ટરની શાળાના નોધાયેલ વિધ્યાર્થીની
નીચે પૈકી
(૧) વિધ્યાર્થીનું નામ
(૨) વિધ્યાર્થીના પિતાનું નામ
(૩) વિધ્યાર્થીની માતાનું નામ
(૪)
વિધ્યાર્થીની અટક
(૫)
વિધ્યાર્થીની જન્મ તારીખ
વિગતો સુધારવી હોય તો તારીખ ૦૭.૦૯.૨૦૨૦ સુધી નીચે આપેલ ગૂગલ ફોર્મ માહિતી સબમિટ કરશો
https://forms.gle/DdxWyNXkgdtMCSid8
Thursday, January 23, 2020
આઈઇડી વિભાગ બીઆરસી ભવન લીમખેડા
આઈઇડી વિભાગ બીઆરસી ભવન લીમખેડા તરફથી લીમખેડા તાલુકાના શાળા બહારના દિવ્યાંગ બા...
-
આઈઇડી વિભાગ બીઆરસી ભવન લીમખેડા તરફથી લીમખેડા તાલુકાના શાળા બહારના દિવ્યાંગ બા...
-
આજરોજ બીઆરસી ભવન લીમખેડા ખાતે નિપુણ ભારત અંતર્ગત તાલુકા કક્ષાની વાર્તા સ્પર્ધા યોજાઈ ગઈ હતી. જેમાં વિભાગ-1 માં ગઢા ફળીયા વર્ગ મોટી બાંડીબા...




