* UDISE+ ની પ્રોગ્રેસન મોડ્યુલ કામગીરી સમય મર્યાદા માં પૂર્ણ કરવી

Friday, February 12, 2021

*💥Whatsapp સ્વમૂલ્યાંકન 👨🏻‍💻*

*💥Whatsapp સ્વમૂલ્યાંકન 👨🏻‍💻* નમસ્કાર 🙏 *સમગ્ર શિક્ષા ગુજરાતના હોમ લર્નિંગ કાર્યક્રમ* અંતર્ગત છેલ્લા ઘણા સમયથી *Whatsapp સ્વમૂલ્યાંકન* અંતર્ગત વિદ્યાર્થીઓ માટે અભ્યાસ પ્રેક્ટિસ શરૂ કરેલ છે. જે અન્વયે આવતી કાલે *શનિવાર તારીખ 13 ફેબ્રુઆરીના* રોજ *ધોરણ 3 થી 10* માટે આ 'સ્વમુલ્યાંકન' વ્યવસ્થા કરવામાં આવેલ છે. *જુથ - 1 - અમદાવાદ, AMC, આણંદ, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, પંચમહાલ* wa.me/918595524523 ગત અભ્યાસ પ્રેક્ટિસ વખતે અનુભવાયેલ મુશ્કેલીને ધ્યાનમાં રાખી આ પ્રકારે વ્યવસ્થા કરવામાં આવેલ છે. એ સાથે વિશેષમાં જણાવવાનું કે *આ પરીક્ષા આવતા શુક્રવાર (19/2/21) સુધી ખુલ્લી રહેશે* એટલે વિદ્યાર્થી ગમે ત્યારે પરીક્ષા આપી શકે છે. આવતીકાલે શનિવારે(19 ફેબ્રુઆરી) એ જ આ પરીક્ષા આપવી એવું જરૂરી નથી. અગાઉ સમય પત્રકમાં દર્શાવ્યા મુજબ ગયા શનિવારે ધોરણ 6 થી 8 માં વિજ્ઞાન વિષયની બાકી અભ્યાસ પ્રેક્ટિસ આવતીકાલે 13 ફેબ્રુઆરીના રોજ લેવાશે. હવે દર શનિવારે પ્રત્યેક ધોરણ માટે એક જ અભ્યાસ પ્રેક્ટિસ રહેશે.તો આ સંપૂર્ણ વિગતો વાલી, શાળા અને બાળક સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા વિનંતી છે.

Friday, January 29, 2021

તારીખ 30 જાન્યુઆરીના રોજ ધોરણ 3 થી 10 માટે આ સ્વમુલ્યાંકન

ગયા સપ્તાહથી whatsapp સ્વમૂલ્યાંકન અંતર્ગત વિદ્યાર્થીઓ માટે અભ્યાસ પ્રેક્ટિસ શરૂ કરી હતી. આવતી કાલે શનિવાર તારીખ 30 જાન્યુઆરીના રોજ ધોરણ 3 થી 10 માટે આ સ્વમુલ્યાંકન વ્યવસ્થા કરવામાં આવેલ છે. *આ સાથે સામેલ પોસ્ટર પૈકી આપનો જિલ્લો દર્શાવતું અને આપને લાગુ પડતું પોસ્ટર જ આપના જિલ્લાના વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળા સુધી પહોંચાડવા માટે વિનંતી છે.* *ગયા વખતે અનુભવાયેલ મુશ્કેલીને ધ્યાનમાં રાખી આ પ્રકારે વ્યવસ્થા કરવામાં આવેલ છે.* એ સાથે વિશેષમાં જણાવવાનું કે આ અભ્યાસ પ્રેક્ટિસ આવતા શુક્રવાર (5/2/21) સુધી ખુલ્લી રહેશે એટલે વિદ્યાર્થી ગમે ત્યારે આ અભ્યાસ પ્રેક્ટિસ કરી શકે છે. *આવતીકાલે શનિવારે(૩૦ જાન્યુઆરી) એ જ આ અભ્યાસ પ્રેક્ટિસ કરવી એવું જરૂરી નથી.*

Monday, January 25, 2021

પ્રજાસત્તાક દિન ૨૦૨૧

આજ રોજ ૨૬.૦૧.૨૦૨૧ના તાલુકા પ્રાથમિક શાળા લીમખેડા ખાતે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવેલ હતી. જેમાં લીમખેડાના સરપંચશ્રીના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવેલ હતું. સદર કાર્યક્રમમાં સીઆરસી કોર્ડિનેટર લીમખેડા, આચાર્યશ્રી લીમખેડા, શાળા પરિવાર, બીઆરસી ભવન લીમખેડા સ્ટાફ પરિવાર,એસએમસી સભ્યો તેમજ ગામના નગરજનો ઉપસ્થિત રહેલ હતા

Wednesday, November 25, 2020

NMMS પરીક્ષા ઓનલાઇન ફોર્મ

 *🖥️NMMS પરીક્ષા ઓનલાઇન ફોર્મ*

ધોરણ 8 ના વિદ્યાર્થીઓ માટે

*📝ફોર્મ કઈ રીતે ભરવું?*

*📃ક્યાં આધારો અપલોડ કરવા?*

*💷ફી કઈ રીતે ભરવી?*

*🗳️ફોર્મ ઓનલાઈન કાર્ય બાદ ની પ્રક્રિયા*


સંપૂર્ણ વિગત સાથે ડેમો *વિડિયો*

💫https://youtu.be/nf-fenCNiMsવીડિયો જોવા અહીં ક્લિક કરવી


બાળકોના ફોર્મ ભરવામાં કોઈ મુશ્કેલી ન પડે તથા ભૂલ રહિત વધુ ને વધુ ને બાળકો ના ફોર્મ ભરાય તેવા હેતુ થી બનાવેલ વિડિયો.


🙏🙏🙏

Friday, November 20, 2020

NISHTHA on Diksha તાલીમના મોડ્યુલ – ૧૩ , ૧૪ અને ૧૫ની વિગતો

 NISHTHA on Diksha તાલીમના મોડ્યુલ – ૧૩ , ૧૪ અને ૧૫ની લીક મોકલી આપેલ છે જે તા.૨૪/૧૧/૨૦૨૦ના રોજ પુર્ણ થવાની છે                                                                             NISHTHA on Diksha   (Course - 13, Course - 14 and Course - 15)

👩🏻‍🏫 Online Teachers Training 👨🏼🏫

Course Timing :-  20, November 2020 – 24, November 2020


➡️  Course 13: GJ_શાળા નેતૃત્વ : સંકલ્પના અને ઉપયોજન (NISHTHA)

 https://diksha.gov.in/explore-course/course/do_3131453508248616961796


➡️ Course 14 : GJ_શાળા શિક્ષણ માં પહેલ (NISHTHA)

https://diksha.gov.in/explore-course/course/do_31314734369493811211407


➡️ Course 15 : GJ_પૂર્વપ્રાથમિક શિક્ષણ (NISHTHA)

https://diksha.gov.in/explore-course/course/do_3131453859147202561834

આઈઇડી વિભાગ બીઆરસી ભવન લીમખેડા

આઈઇડી વિભાગ બીઆરસી ભવન લીમખેડા તરફથી લીમખેડા તાલુકાના શાળા બહારના દિવ્યાંગ બા...