Sunday, November 25, 2012
Thursday, November 15, 2012
Friday, November 2, 2012
Tuesday, October 16, 2012
બાયોમેટ્રિક એટેન્ડન્સ
બાયોમેટ્રિક એટેન્ડન્સ અને કમ્પ્યુટર સિસ્ટમ (BACALS) છે એચસીએલ Infosystems દ્વારા 7000 સ્થાનો પર અમલ કરવામાં આવી રહી છે Sabarkanta, Banaskanta, દાહોદ, પંચમહાલ, ભરૂચ, વડોદરા તાપી, સુરત જીલ્લામાં ગુજરાત આદિવાસી વિસ્તારમાં (શાળાઓ અને અન્ય સંસ્થાઓ) કાર્યરત છે. આ પ્રોજેક્ટ હેઠળ એચસીએલ સ્થાપિત કરવા જરૂરી હાર્ડવેર અને સોફ્ટવેર સામેલ કરેલ છે. વધુ વિગત માટે http://bacals.hclinsys.com/bacals/ નો ઉપયોગ કરી શકો છો.
Saturday, October 13, 2012
તમારી શાળાના અગાઉના વર્ષની DISE માટેની માહિતી માટે http://www.schoolreportcards.in/ લિન્ક આપેલ છે. જેમાં તમારા શાળાનો DISE કોડ એન્ટર કરીને માહિતી જોઈ શકસો.
Sunday, September 16, 2012
Monday, August 6, 2012
એસેસમેંટ કેમ્પ
સર્વ શિક્ષા અભિયાન અંતગર્ત વર્ષ 2012-13માં લીમખેડા તાલુકામાં O.H બાળકોનો એસેસમેંટ કેમ્પ ALIMCO ભારતીય કુત્રિમ અંગ નિર્માણ નિગમ કાનપુર ના સહયોગ દ્વારા લીમખેડા તાલુકાનો એસેસમેંટ કેમ્પ તા.6-8-2012ના રોજ બી.આર.સી.ભવન લીમખેડા ખાતે યોજાયો. જેમાં તાલુકાના વિકલાંગ બાળકોને સાધન ઉપયોગી નીવડે તે રીતે સહાય આપી.
Monday, July 30, 2012
મોડેલ ક્લસ્ટર સ્કૂલ - MCS
પ્રારભિક સ્તરે કન્યાઓના શિક્ષણ માટે સર્વ શિક્ષા અભિયાન ની વિવિધ યોજના માં અતિરિક્ત ઘટક તરીકે National Program For Education Of Girl at Elementary Level(NPEGEL) એટલે કે “પ્રારભિક શિક્ષણ સ્તરે કન્યાઓના શિક્ષણ માટેનો રાષ્ટ્રીય કાર્યક્રમ” ગુજરાતમાં વર્ષ-2003-04 થી શરૂ કરવામાં આવ્યો.
NPEGEL યોજનાના અમલીકરણ માટે ક્લસ્ટર સ્તરની પ્રવૂતીઓના સંચાલન માટે “ ક્લસ્ટર સ્તરની સમિતિ” ( મોડેલ ક્લસ્ટર સ્કૂલ-MCS ) કમિટીની રચના કરવામાં આવેલ છે.આ કમિટી જે તે ક્લસ્ટરના સ્કૂલ મેનેજમેંટ કમિટી ( SMC) ના પ્રમુખોની બનેલી છે. કન્યાઓ માટેની મોડેલ ક્લસ્ટર શાળામાં (MCS ) માં આ કમિટીની સ્થાપના કરવામાં આવેલ છે.
(MCS )ની ફરજો.
1. ક્લસ્ટરના તમામ ગામમાં કન્યાઓનું 100% નામાંકન થાય તે જોવું.
2. શાળા બહારની કન્યાઓને/કે.જી.બી.વી.માં દાખલ કરાવવી.
3. ક્લસ્ટરની તમામ શાળાઓમાં કન્યાઓ માટેની સૌચાલયની વ્યવસ્થા તપાસવી અને સ્વછતા અંગે સુચનો કરવા.
4. કમિટિના અધ્યક્ષે ફરજિયાત દર માસે એમ.સી.એસ.સભ્યોની બેઠક બોલાવવી અને NPEGEL ના કાર્યક્રમના દરેક પાસાની ચકાસણી કરવી.
5. ક્લસ્ટરના તમામ બાળકોને ગ્નાતી જાતિના ભેદ વગર સમાન તક અને શિક્ષણ મળે તે જોવાનું રહેશે.
Wednesday, July 25, 2012
Tuesday, June 19, 2012
શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી રથયાત્રા 2012
શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી રથયાત્રા 2012 અંતગર્ત લીમખેડા તાલુકા માં માન. મંત્રીશ્રી જશવંતસિહ એસ. ભાભોર આદિજાતિ, પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ ગુજરાત રાજ્ય ગાંધીનગર ના વરદ હસ્તે આપેલ પ્રવેશ ની તસ્વીરગાથા.
Wednesday, June 13, 2012
Saturday, June 9, 2012
Thursday, June 7, 2012
શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી રથ 2012
શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી રથ 2012 માટે તાલુકા ના તમામ ગામો ને રૂટમાં આવરી લેવાયા છે. ચાલુ વર્ષ નો શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી તાલુકા નો ઍક મહોત્સવ બની રહે, 100% નામાકન થાય, શાળા બહારના બાળકો પુનઃ પ્રવેશ મેળવે અને વિકલાંગ બાળકો પણ પ્રવેશ થી વંચિત ના રહે તે માટે માન.પ્રાંત.અધિકારીશ્રી.ધગલ સાહેબના અધ્યક્ષ પણ હેઠળ બી.આર.સી./સી.આર.સી.કૉ.ઓ.,પે સેન્ટર આચાર્યો ,તમામ શાળાના આચાર્યોશ્રી દ્વારા વાતાવરણ નિર્માણ અને પ્રવેશોત્સવના લક્ષ્યાકો સિદ્ધ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
Thursday, May 24, 2012
સામાન્ય માહિતી
બી.આર.સી.:- લીમખેડા
કાર્યાલય:- તાલુકા શાળા ની બાજુ માં,
લીમખેડા,જી.દાહોદ
ફોન:- 02677-222483
ઇ – મેઇલ – brc.dhd.limkheda@gmail.com
કો.ઓર્ડિ.- શ્રી.ધનસુખભાઇ ચૌહાણ
લીમખેડા તાલુકો ગુજરાતમાં દાહોદ જિલ્લામાં આવેલ છે. અહી 152 રેવન્યુ વીલેજ આવેલ છે.હાલ માં આ તાલુકા માં 29 ક્લસ્ટર આવેલ છે. જેમાં વર્ષ 2011-12 મુજબ 111 પ્રાઇમરી 154 અપરપ્રાઇમરી 20 આશ્રંશાળા 1 કે.જી.બી.વી 1 મોડેલ સ્કુલ આવેલ છે.
ગત વર્ષ સુંધી માં 15 શાળા પ્રગ્ના અભિગમ અંતગર્ત શાળા ચાલુ થયેલ હતી ચાલું વર્ષ માં નવી 5 શાળા શરૂ થનાર છે. Computer Aided Learning અંતગર્ત લીમખેડા ખાતે 131 શાળાનો સમાવેશ કરવાઆ આવેલ છે.
Wednesday, May 23, 2012
Subscribe to:
Posts (Atom)
આઈઇડી વિભાગ બીઆરસી ભવન લીમખેડા
આઈઇડી વિભાગ બીઆરસી ભવન લીમખેડા તરફથી લીમખેડા તાલુકાના શાળા બહારના દિવ્યાંગ બા...

-
આજરોજ બીઆરસી ભવન લીમખેડા ખાતે નિપુણ ભારત અંતર્ગત તાલુકા કક્ષાની વાર્તા સ્પર્ધા યોજાઈ ગઈ હતી. જેમાં વિભાગ-1 માં ગઢા ફળીયા વર્ગ મોટી બાંડીબા...
-
આઈઇડી વિભાગ બીઆરસી ભવન લીમખેડા તરફથી લીમખેડા તાલુકાના શાળા બહારના દિવ્યાંગ બા...