Saturday, June 19, 2021
Thursday, June 10, 2021
Wednesday, June 9, 2021
UDISE + સૂચના ૧
-ડાયસ – ૨૦૨૦/૨૧ ફોર્મ ભરવા માટેની સુચના
યુ-ડાયસ ફોર્મ વર્ષ -૨૦૨૦/૨૧ ના વર્ષનું ભરવાનું છે કોઈએ ચાલુ વર્ષ(૨૦૨૧/૨૨)નું ફોર્મ ભરવાનું નથી તે ખાસ ધ્યાન રાખવું. (ફોર્મ ૩૦/૦૯/૨૦૨૦ ની સ્થિતિ ભરવું)
ફોર્મ માં ભરેલ માહિતીમાં સુધારો કરવાનો હોય તે લાલ પેન થી કરવો બાકી તમામ માહિતી વાદળી પેનથી ભરવી (કોઈએ કાળી પેન કે પેન્સિલ થી માહિતી ભરવી નહિ)
ગ્રાન્ટ ની માહિતી ફરજિયાતની ભરવી
વીશિસ્થ બાળકો
CWSN (દિવ્યાંગ બાળકો) ની માહિતી અપના કલસ્ટર ના વિશિષ્ટ શિક્ષકો/સ્પે.એજ્યું. ને પૂછી ને તેમના કરેલ સર્વે મુજબ જ ભરવાની રહે છે
ભૌતિક સુવિધા
- શાળાના ઓરડા અને ભૌતિક સુવિધા માટે ટીઆરપી નો સંપર્ક કરી શકો
શિક્ષકો ની માહિતી જે તે શિક્ષક જોડે વેરીફાઈ કરાવી તેમની માહિતી નીચે તેમની સહી કરાવી લેવી અને અપડેટ કરવી.
શિક્ષકો ની માહિતી -૩૦/૦૯/૨૦૨૦ ની સ્થિતિએ ભરવી
UDISE+
ચાલુ વર્ષે લીમખેડા બ્લોક ખાતે UDSIE+ ની વહેચણી અને માર્ગદર્શન પૂરું આપીને UDSIE+ ફોર્મ ની વહેચણી Block M.I.S. CO દ્વારા કરવામાં આવેલ હતી જેમાં Computer operator સહયોગ આપેલ હતો
Friday, February 12, 2021
*💥Whatsapp સ્વમૂલ્યાંકન 👨🏻💻*
*💥Whatsapp સ્વમૂલ્યાંકન 👨🏻💻*
નમસ્કાર 🙏
*સમગ્ર શિક્ષા ગુજરાતના હોમ લર્નિંગ કાર્યક્રમ* અંતર્ગત છેલ્લા ઘણા સમયથી *Whatsapp સ્વમૂલ્યાંકન* અંતર્ગત વિદ્યાર્થીઓ માટે અભ્યાસ પ્રેક્ટિસ શરૂ કરેલ છે. જે અન્વયે આવતી કાલે *શનિવાર તારીખ 13 ફેબ્રુઆરીના* રોજ *ધોરણ 3 થી 10* માટે આ 'સ્વમુલ્યાંકન' વ્યવસ્થા કરવામાં આવેલ છે.
*જુથ - 1 - અમદાવાદ, AMC, આણંદ, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, પંચમહાલ*
wa.me/918595524523
ગત અભ્યાસ પ્રેક્ટિસ વખતે અનુભવાયેલ મુશ્કેલીને ધ્યાનમાં રાખી આ પ્રકારે વ્યવસ્થા કરવામાં આવેલ છે. એ સાથે વિશેષમાં જણાવવાનું કે *આ પરીક્ષા આવતા શુક્રવાર (19/2/21) સુધી ખુલ્લી રહેશે* એટલે વિદ્યાર્થી ગમે ત્યારે પરીક્ષા આપી શકે છે. આવતીકાલે શનિવારે(19 ફેબ્રુઆરી) એ જ આ પરીક્ષા આપવી એવું જરૂરી નથી.
અગાઉ સમય પત્રકમાં દર્શાવ્યા મુજબ ગયા શનિવારે ધોરણ 6 થી 8 માં વિજ્ઞાન વિષયની બાકી અભ્યાસ પ્રેક્ટિસ આવતીકાલે 13 ફેબ્રુઆરીના રોજ લેવાશે. હવે દર શનિવારે પ્રત્યેક ધોરણ માટે એક જ અભ્યાસ પ્રેક્ટિસ રહેશે.તો આ સંપૂર્ણ વિગતો વાલી, શાળા અને બાળક સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા વિનંતી છે.
Friday, January 29, 2021
તારીખ 30 જાન્યુઆરીના રોજ ધોરણ 3 થી 10 માટે આ સ્વમુલ્યાંકન
ગયા સપ્તાહથી whatsapp સ્વમૂલ્યાંકન અંતર્ગત વિદ્યાર્થીઓ માટે અભ્યાસ પ્રેક્ટિસ શરૂ કરી હતી.
આવતી કાલે શનિવાર તારીખ 30 જાન્યુઆરીના રોજ ધોરણ 3 થી 10 માટે આ સ્વમુલ્યાંકન વ્યવસ્થા કરવામાં આવેલ છે.
*આ સાથે સામેલ પોસ્ટર પૈકી આપનો જિલ્લો દર્શાવતું અને આપને લાગુ પડતું પોસ્ટર જ આપના જિલ્લાના વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળા સુધી પહોંચાડવા માટે વિનંતી છે.*
*ગયા વખતે અનુભવાયેલ મુશ્કેલીને ધ્યાનમાં રાખી આ પ્રકારે વ્યવસ્થા કરવામાં આવેલ છે.* એ સાથે વિશેષમાં જણાવવાનું કે આ અભ્યાસ પ્રેક્ટિસ આવતા શુક્રવાર (5/2/21) સુધી ખુલ્લી રહેશે એટલે વિદ્યાર્થી ગમે ત્યારે આ અભ્યાસ પ્રેક્ટિસ કરી શકે છે.
*આવતીકાલે શનિવારે(૩૦ જાન્યુઆરી) એ જ આ અભ્યાસ પ્રેક્ટિસ કરવી એવું જરૂરી નથી.*
Subscribe to:
Posts (Atom)
આઈઇડી વિભાગ બીઆરસી ભવન લીમખેડા
આઈઇડી વિભાગ બીઆરસી ભવન લીમખેડા તરફથી લીમખેડા તાલુકાના શાળા બહારના દિવ્યાંગ બા...
-
આઈઇડી વિભાગ બીઆરસી ભવન લીમખેડા તરફથી લીમખેડા તાલુકાના શાળા બહારના દિવ્યાંગ બા...
-
આજરોજ બીઆરસી ભવન લીમખેડા ખાતે નિપુણ ભારત અંતર્ગત તાલુકા કક્ષાની વાર્તા સ્પર્ધા યોજાઈ ગઈ હતી. જેમાં વિભાગ-1 માં ગઢા ફળીયા વર્ગ મોટી બાંડીબા...








































